JST - Jinalay Suraksha Team

by ARHAM COMPUTERS


Social

free



JST sundar parivar organized protection of all old jain temple and jain pratimas of god.સુંદર પરિવાર દ્વારા સુરત ના પ્રાચીન જિનાલયોની દેખભાળ જળવાઈ રહે તે માટે સિદ્ધાંતનિષ્ઠ સુરિસોમચન્દ્રના પટ્ટાંલકાર"*અતિપ્રાચીન શ્રી દેલવાડા મહાતીર્થ જીર્ણોદ્ધારક ,પ્રવચનદક્ષ પ.પુ. ગચ્છાધિપતિ આ.ભ.શ્રીમદ્ વિજય સોમસુંદરસુરીશ્ર્વરજી મહારાજા ના માર્ગદર્શન હેઠળ જિનાલય સુરક્ષા ટીમ નું ગઠન કર્યું. જેમાં શાસન સેવકો દ્વારા જિનાલયો નું શુદ્ધિકરણ કરવુ, પ્રતિમાજી નું સુંગધીત ઔષધિ થી શુદ્ધિકરણ કરવુ, પ્રોફેસનલ કારીગર વડે પ્રતિમાજી સુરક્ષણ જેમાં લેપ, ઓપ, પોલિશ, કલર કામ કરવુ, ચક્ષુ લગાવવા, ટીકા નીકાળવા, જિનાલય માં જરૂરી ઉપકરણ લાવવા, જિનાલય નો જીણોદ્ધારકરાવવો, પક્ષાલ ના પાણી માટે કુંડી બનાવવી.જિનાલયો ની બહાર લીલ ફૂગ ની વિરાધનાથી બચવા માટે સફેદ પટ્ટા મરાવવા. 18 અભિષેક, સ્નાત્ર મહોત્સવ, શકત્સવ અભિષેક, અષ્ટ પ્રકારી પૂજા તથા સંધ્યા ભક્તિ કરવી.વગેરે જિનાલયો ને લગતા કાર્ય કરવા (J. S. T.) જિનાલય સુરક્ષા ટીમ નુ ગઠન કરવામાં આવ્યું. જૈન સાશન ની રક્ષા કાજે યથાશક્તિ યોગદાન આપવામા હંમેશા તત્પર.... સંગઠન શક્તિ ને મજબૂત કરવાની વિચારધારા વાળા... સુંદર શાસન સેવકો ને વધુ માં વધુ જોડવા... પ્રોત્સાહિત કરવા... મહાસંગઠન નું નિર્માણ કરવું.... શાસન સેવક ની જવાબદારી વહન કરી શકે અને સાચવી શકે તેવા શાસન સેવકો ને તૈયાર કરવા